ભરૂચ રેલ્વે સ્ટેશન પાસે માનનીય ડૉ. બાબાસાહેબ આંબેડકરજી ની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરવામાં આવી.

આજ રોજ લોકશાહી ભારતના બંધારણને ઘડવામાં મહત્વપૂર્ણ ફાળો આપનાર, ભારત રત્ન, માનનીય ડૉ. બાબાસાહેબ આંબેડકરજી ની જન્મજ્યંતિ નિમિત્તે ભરૂચ રેલ્વે સ્ટેશન પાસે માનનીય ડૉ. બાબાસાહેબ આંબેડકરજી ની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરવામાં આવી.
મનસુખભાઈ વસાવા સાંસદ સભ્યશ્રી ભરૂચ જિલ્લા પ્રમુખશ્રી મારુતિસિંહ અટોદરિયા, ધારાસભ્યશ્રી દુષ્યંતભાઈ પટેલ, જિલ્લા મહામંત્રીશ્રી નીરલભાઈ પટેલ, ફતેસિંગભાઈ ગોહિલ તથા વિનોદભાઈ પટેલ સહિત અન્ય મહાનુભાવો હાજર રહ્યા હતા

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *