ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબ મહુવા ખાતે અસર ગ્રસ્ત વિસ્તાર ની મુલાકાત

ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબ મહુવા ખાતે કતપર ગામની વાવાઝોડા થી અસર ગ્રસ્ત વિસ્તાર ની મુલાકાત લીધી તથા અનાજ ની કીટ નું વિતરણ કર્યું સાથે સાંસદ શ્રી નારણભાઈ કાછડીયાજી ,પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી મહેન્દ્રસીહ સરવૌયાજી, ભરતભાઈ બોઘરાજી, પ્રદેશ મંત્રી શ્રી રઘુભાઈ હુંબલ જી, જીલ્લા ભાજપ પ્રમુખ શ્રી મુકેશભાઈ લંગાળીયાજી, ,જીલ્લા પંચાયત પ્રમુખ ભરતસીંહજી ,ધારાસભ્ય શ્રી આર સી મકવાણા ,ધારાસભ્ય શ્રી કેશુભાઈ નાકરાણીજી ,ક્ચ્છ લોકસભા સાંસદ શ્રી વીનોદભાઈ ચાવડાજી , યુવા મોરચા ના પ્રદેશ અધ્યક્ષ શ્રી પ્રશાંતભાઈ કોરાટજી તમામ આગેવાનો ખાસ આ તકે ઉરસ્થિત રહ્યા

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *