શહેરના જહાંગીરાબાદ અને પાંડેસરા ખાતે રૂ.૧૩૧.૮૪ કરોડના ખર્ચે નવનિર્મિત થયેલા ‘મુખ્યમંત્રી ગૃહ યોજના’ના ૧૬૧૧ અત્યાધુનિક સુવિધાયુક્ત આવાસોનું લોકાર્પણ કરતા નાણામંત્રી કનુભાઈ દેસાઈ
જહાંગીરાબાદના ૧૫૫૨ અને પાંડેસરાના ૫૯ નવનિર્મિત આવાસોની ચાવીઓ લાભાર્થીઓને ...