અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોની મતદાર યાદીમાં સમાવિષ્ટ 18 વર્ષથી વધુ વયના 11,83,219 લાભાર્થીઓના રસીકરણ લક્ષ્યાંક સામે 11,86,043ને કોરોનાની રસીના પ્રથમ ડોઝ આપવામાં આવ્યા
ડોર ટુ ડોર સર્વે કરીને લાભાર્થીઓને કોરોના રસીકરણના બંને ડોઝ આપવાની કામગીરી ...