કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહ દેશના ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ના ઉપલક્ષમાં શનિવારે દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લાથી રાષ્ટ્રીય સુરક્ષા ગાર્ડ (એનએસજી)ની અખિલ ભારતીય કાર રેલી ‘સુદર્શન ભારત પરિક્રમા’ને લીલી ઝંડી દર્શાવીને રવાના કરશે
શ્રી અમિત શાહ કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો (સીએપીએફ)ની સાઈકલ રેલીઓનું સ્વાગત...