દેશના પ્રથમ સહકારિતા મંત્રી શ્રી અમિત શાહના ગતિશીલ માર્ગદર્શન હેઠળ, સહકાર મંત્રાલય તમામ રાજ્ય સરકારો અને અન્ય હિતધારકો સાથે મળીને સહકારી ક્ષેત્રના વિકાસ માટે સતત કામ કરી રહ્યું છે
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ, સહકારી ક્ષેત્રના વિકાસને નવ...