પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આત્મનિર્ભર ભારત, ગુણવત્તાયુક્ત ઉત્પાદનો બનાવવા અને આંતરરાષ્ટ્રીય સ્તરેની વ્યાપક સ્વીકાર્યતા સુનિશ્ચિત કરવા પર @LinkedIn પર થોડા વિચારો રજૂ કર્યા હતા.
એમના વિચારોનો મૂળપાઠ નીચે મુજબ છેઃ "થોડા દિવસ અગાઉ મેં મેટ્રોલોજી પર રાષ...