પીએમ 28-29 જુલાઈએ ગુજરાત અને તમિલનાડુની મુલાકાત લેશ પીએમ સાબરકાંઠામાં સાબર ડેરી ખાતે રૂ. 1,000 કરોડ કરતાં વધુના મૂલ્યના બહુવિધ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે.
પ્રદેશમાં ગ્રામીણ અર્થવ્યવસ્થાને વેગ આપવા અને સ્થાનિક ખેડૂતો અને દૂધ ઉત્પાદકોની...