રાજપીપલામાં જીતનગર ખાતે ગુજરાતના મુખ્યમંત્રીશ્રી સહિત અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં “વિશ્વ આદિવાસી દિવસ” નિમિત્તે યોજાનારા રાજ્યકક્ષાના કાર્યક્રમ સંદર્ભે થઈ રહેલી પૂર્વ તૈયારીઓની કામગીરીનું વન અને આદિજાતિ કલ્યાણ મંત્રીશ્રી ગણપતસિંહ વસાવાએ કરેલું સ્થળ નિરીક્ષણ
રાજપીપલા સરકીટ હાઉસ ખાતે જિલ્લા પ્રશાસનના વરિષ્ઠ અધિકારીશ્રીઓ અને પદાધિ...