“સમય જતાં, ઇન્દોર વધુ સારું બદલાયું પરંતુ ક્યારેય દેવી અહિલ્યાબાઈની પ્રેરણા ગુમાવી નહીં અને આજે ઇન્દોર…
February 19, 2022
જિલ્લા કલેકટર ઉદિત અગ્રવાલની પ્રેરણા અને માર્ગદર્શનથી રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગ તેમજ નાર્કોટીકસ કંટ્રોલ બ્યુરોદ્રારા મહેસાણા જિલ્લાની બેસ્ટ પર્ફોન્સ જિલ્લા તરીકે પસંદગી
૨જી માર્ચ ૨૦૨૨ના રોજ નવી દિલ્હી ખાતે જિલ્લા કલેક્ટર ઉદિત અગ્રવાલનું બહુમાન કરાશે મહેસાણા જિલ્લા કલેકટર…
નર્મદા જિલ્લામાં રાજપીપલા ખાતે તા.૨૪ મી એ જિલ્લા પ્રભારી મંત્રીશ્રી પૂર્ણેશભાઇ મોદીની ઉપસ્થિતિમાં ગરીબ કલ્યાણ મેળો યોજાશે
નિવાસી અધિક કલેકટરશ્રી એચ.કે.વ્યાસના અધ્યક્ષપદે ગરીબ કલ્યાણ મેળાના અયોજન-પૂર્વ તૈયારીઓ અંગે યોજાયેલી સમીક્ષા બેઠક શૈશવ રાવ…
મોટી તંબાડી ખાતે ૧૨૮.૯પ લાખના ખર્ચે પાંચ વિકાસકાર્યોના લોકાર્પણ/ ખાતમુહૂર્ત કરતા પાણી પુરવઠા રાજ્યકમંત્રી જીતુભાઇ ચૌધરી
વલસાડ જિલ્લાના વાપી તાલુકાના મોટીતંબાડી ગામે રૂા. ૯૭.૪પ લાખના ખર્ચના ચાર વિકાસકાર્યોના લોકાર્પણ તેમજ રૂા.૩૧.પ૦ લાખના…
વિરલ યોગ સેન્ટર – અંજાર(કરછ) ની ટીમે નેશનલ (ઇન્ડિયા) લેવલે વગાડ્યો ડન્કો સતત ૧૦ કલાક ૧૨,૮૭૯ સૂર્યનમસ્કાર કર્યા અને ભાસ્કર એવોર્ડ જીત્યો
અખિલ ભારતીય યોગ સંઘ દ્વારા આયોજિત ભાસ્કર એવોર્ડ – ઓલ ઇન્ડિયા ગૃપ સૂર્ય નમસ્કાર ચેમ્પિયનશીપ-૨૦૨૨…
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીની ગાંધીનગર આરોગ્ય વિભાગમાં મદદનીશ નિયામક તરીકે નિયુક્તિ…
વડોદરા જિલ્લામાં લગભગ ૩૮૫ દિવસના કાર્યકાળમાં કોરોના પડકારો સહિત આરોગ્યની વિવિધ યોજનાઓના અમલમાં યશસ્વી સિદ્ધિ મેળવી……
ડાંગ જિલ્લાના ૩૪૩૮ ગંગા સ્વરૂપા બહેનોને ચૂકવાયા રૂ.૮૯.૬૦ લાખ
ડાંગ જિલ્લામા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા “ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના” અંતર્ગત માહે જાન્યુઆરી-૨૦૨૨…
ડાંગ જિલ્લામા નાણાકીય સાક્ષરતાસપ્તાહની ઉજવણી
ગ્રામીણ ગ્રાહકોને ગો-ડિજિટલ કાર્યક્રમ અંતર્ગત કરાયા જાગૃત: બદલાતી ટેક્નોલોજી સાથે બેંકિંગ ક્ષેત્રેના ગ્રાહકો સુપેરે કદમતાલ મેળવીને…
ડાંગ જિલ્લા સંકલન-વ-ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ
પ્રજા પ્રતિનિધિઓ તથા અમલીકરણ અધિકારીઓને પરસ્પર સંકલન અને સહયોગ કેળવવાનીહિમાયત ડાંગ જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની…
અરજદારોના પ્રશ્નોનો હકારાત્મક રીતે નિકાલ કરવા અધિકારીઓને તાકિદ કરતાં જિલ્લા કલેકટર શ્રી અમિત પ્રકાશ યાદવ
નવસારી જિલ્લા સેવા સદન, કાલિયાવાડી ખાતે જિલ્લા કલેકટરશ્રી અમિત પ્રકાશ યાદવના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સહ ફરિયાદ…
