ડાંગ જિલ્લાના ૩૪૩૮ ગંગા સ્વરૂપા બહેનોને ચૂકવાયા રૂ.૮૯.૬૦ લાખ

ડાંગ જિલ્લામા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા “ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના” અંતર્ગત માહે જાન્યુઆરી-૨૦૨૨ તથા ફેબ્રુઆરી-૨૦૨૨ માસ દરમિયાન કુલ-૩૪૩૮ ગંગા સ્વરૂપા બહેનોને, માસિક રૂ.૧,૨૫૦/- લેખે કુલ રૂ.૮૯,૬૦,૦૦૦/-ની સહાય, ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર(ડીબીટી) દ્વારા સીધી લાભાર્થીઓના ખાતામા જમા કરાવી દેવામા આવી છે. જેની લાભાર્થી બહેનોને જાણ થવા દહેજ પ્રતિબંધક અધિકારી દ્વારા અનુરોધ કરાયો છે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *