જિલ્લા પોલીસ વિવિધ ઇવેન્ટોમાં સરાહનીય પ્રદર્શન બદલ બિરદાવતા નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી કમલમ દૈનિક રિપોર્ટ જતીન સોની…
July 28, 2022
પ્રધાનમંત્રીએ સાબરકાંઠામાં સાબર ડેરી ખાતે રૂ. 1,000 કરોડથી વધુના મૂલ્યના બહુવિધ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો
પ્રદેશમાં ગ્રામીણ અર્થવ્યવસ્થાને વેગ આપવા અને સ્થાનિક ખેડૂતો અને દૂધ ઉત્પાદકોની આવક વધારવામાં મદદ કરવાના પ્રોજેક્ટ્સ…
કોંગ્રેસ ના નેતા અધીર રંજન ચૌધરી દ્વારા દેશ ના આદરણીય મહામહિમ રાષ્ટ્રપતિજી અંગે ઇરાદાપૂર્વક કરેલ અશોભનીય શબ્દો ના પ્રયોગ બદલ વલસાડ શહેર ના ટાવર આઝાદ ચોક ખાતે ભાજપ દ્વારા તેમનું પૂતળું બાળી વિરોધ પ્રદર્શન કરાયું
ગુજરાત પ્રદેશ ભરતીય જનતા પાર્ટી ના માનનીય અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલજી, પ્રદેશ મહામંત્રી અને દક્ષિણ ઝોન ના…
ઝાલોદ તાલુકાના શહેર અને ગ્રામ્ય ભાજપ સદસ્યો દ્વારા શહેર પ્રમુખ દિનેશ પંચાલની આગેવાનીમા કોંગ્રેસ સાંસદ અધીર રંજન ચૌધરીનો વિરોધ નોંધાવ્યો
કોંગ્રેસ સાંસદ અધીર રંજન ચૌધરી દ્વારા રાષ્ટ્રપતિ દ્રોપદી મુમૂઁને રાષ્ટ્રીય પત્ની તરીકે બોલતા વિરોધ નોંધાયો કોંગ્રેસના…
મુંદરા નગરપાલિકા અને આરોગ્ય વિભાગ દ્વારા રોગ અટકાયતી પગલાં લેવાયા
કચ્છ જિલ્લામાં પડેલા ભારે વરસાદની સાથે મુન્દ્રા શહેરમાં વરસાદી માહોલ બાદ મચ્છર જન્ય તેમજ પાણી જન્ય…
ગાંધીનગર શ્રી કમલમ્ સેકટર ૨૧ ખાતે “રાષ્ટ્રપતિનું અપમાન નહી ચાલે”વિરોધ પ્રદર્શન
રાષ્ટ્રના પ્રથમ આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ મહામહિમ શ્રીમતી દ્રૌપદી મુર્મુજી માટે કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરી દ્વારા…
“શુભારંભ ટ્રસ્ટ છે હરહંમેશ તત્પર , લોકોની સેવા માટે અડીખમ”
તા – ૨૭/૦૭/૨૦૨૨ ના રોજ વ્યારા માં શુભારંભ ટ્રસ્ટ ના મહામંત્રી શ્રીમતી શારદા બેન ગામીત જીના…
જયેશભાઈ રાદડીયાના વરદ હસ્તે ગોંડલ શહેર ખાતે ફાયનાન્સીયલ કન્સલ્ટીંગ કંપની “ઈરીગો ઈન્ડીયા”ના સોપાનનો શુભારંભ
ગોંડલ શહેર ખાતે ફાયનાન્સીયલ કન્સલ્ટીંગ કંપની “ઈરીગો ઈન્ડીયા”ના સોપાનનો શુભારંભ યુવા નેતા જયેશભાઈ રાદડીયાના વરદ હસ્તે…
વિસનગર શહેર અને તાલુકાના કાર્યકર્તાઓ સાથે ગુજરાત સરકાર ના આરોગ્ય પરિવાર કલ્યાણ પ્રધાન માનનીય શ્રી રૂષિકેશભાઈ પટેલ સાહેબ ની ઉપસ્થિતીમા આયોજિત બેઠક
મહેશ પટેલ વિસનગરઅજીતસિંહ વિસનગર સંગઠનાત્મક ઢાંચાને દૃઢ બનાવવા પ્રારંભીત “પેજ સમિતિ અભિયાન” તેમજ નાગરિકોને પાર્ટીની વિચારધારા…
