
રાજ્ય કક્ષા નાં વન અને આદિજાતિ વિકાસ મંત્રી શ્રી. રમણ ભાઈ પાટકર જી એ પારસીઓ નાં પવિત્ર સ્થાન ઉદવાડા ખાતે વડા દસ્તુરજી ની શુભેચ્છા મુલાકાત લીધેલ તે સમયે વડા દસ્તુરજી એ લોકહિત નાં પ્રશ્નો રજૂ કરેલ ,મંત્રી શ્રી એ યોગ્ય ઉકેલ નો સધિયારો આપેલ ,
મંત્રીશ્રી. સાથે મહેશ ભાઈ ભટ્ટ , સ્વાધ્યાય પરિવાર નાં મોભી મહાદેવ ભાઈ માંગેલા તથા અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહેલ .
