મંત્રી શ્રી. રમણ ભાઈ પાટકર જી એ વલસાડ જીલ્લા સમાહર્તા શ્રીમતી શીપ્રા બેન અગ્રે સાથે જીલ્લા નાં કેટલાંક મહત્વ નાં પ્રશ્નો સંદર્ભે ચર્ચા

રાજ્ય કક્ષા નાં મંત્રી શ્રી. રમણ ભાઈ પાટકર જી એ વલસાડ જીલ્લા સેવા સદન ખાતે નવ નિયુક્ત જીલ્લા સમાહર્તા શ્રીમતી શીપ્રા બેન અગ્રે સાથે જીલ્લા નાં કેટલાંક મહત્વ નાં પ્રશ્નો સંદર્ભે ચર્ચા કરેલ ,મંત્રી શ્રી સાથે મહેશ ભાઈ ભટ્ટ ઉપસ્થિત રહી જીલ્લા સમહર્તા શ્રીમતી શીપ્રાજી નું અભિવાદન કરેલ

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *