ભાવનગર મહિલામોર્ચા દ્વારા 101 બાલિકાઓને જવારા આપી,ખજૂર,ચીકી ફ્રુટ ના પેકેટ આપ્યા

પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર. પાટીલજી ના કાર્યકાળ ને સફળતા પૂર્વક એક વર્ષ પરિપૂર્ણ થતું હોઈ, દેવપોઢી એકાદશી ના શુભ દિવસે ભાવનગર મહિલામોર્ચા દ્વારા 101 બાલિકાઓને જવારા આપી,ખજૂર,ચીકી ફ્રુટ ના પેકેટ આપ્યા અને ગૌપૂજન કરી આવનારા વર્ષો ની સફળતા માટે સુંદર ઉજવણી કરી.તેમાં મેયર કીર્તિબેન અને નિમુબેન બાભણીયા,પ્રમુખ શ્રીકોમલબેન માંગુકિયા,મહામંત્રી શ્રીરંજનબેન
મહામંત્રી ડો. મલ્લિકાબેન તેમજ મહિલામોરચા ના બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *