ભારતીય જનતા પાર્ટી દ્રારા ધરમપુર તાલુકા ના માંકડબન ગામ ખાતે વૃક્ષરોપણ કાર્યક્રમ કરવામાં આવ્યો.જેમાં વલસાડ જિલ્લા પ્રમુખ હેમંતભાઈ કંસારાજી જિલ્લા મહામંત્રી મહિન્દ્રભાઈ ચૌધરી લઘુમતી મોરચા પ્રદેશ મત્રી ઈલ્યાસભાઈ મામૂ. ધરમપુર તાલુકા પ્રભારી રાજેશભાઇ ભાનુશાલી, જયેશભાઇ દળવી તાલુકા ભાજપ પ્રમુખ કેતન વાઢુ તાલુકા મહામંત્રી ધનેશભાઈ ચૌધરી તાલુકા પંચાયત પ્રમુખ રમીલાબેન ગાંવિત જિલ્લા લઘુમતી મોરચા ઉપપ્રમુખ દેહજાદ બાવાજી.એસ.ટી મોરચા ના પ્રમુખ રાકેશભાઈ ભોયા ભારતીય જનતા પાર્ટી ના પદાદિકારીઓ હાજર રહ્યા હતા..




