શ્રી કમલમ ખાતે પ્રદેશ મહિલા મોરચા ની પ્રથમ કારોબારી ની બેઠક થયેલ.

શ્રી કમલમ ખાતે પ્રદેશ મહિલા મોરચા ની પ્રથમ કારોબારી ની બેઠક થયેલ.આ બેઠક માં રાષ્ટ્રીય મહિલા મોરચા ના અધ્યક્ષા,પ્રદેશ મ.મો.ના અદયક્ષા દીપિકાબેન સરડવા,સંગઠન મહામંત્રી શ્રી ભીખુભાઈ દલસાનિયા,સંગઠન ઉપાધ્યક્ષ ગોરધનભાઈ ઝડફીયા તેમજ મહિલા મોરચા ની પ્રદેશ ટીમ તેમજ દરેક જિલ્લામાંથી બાહોળી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહેલ.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *