સરકારી અધિકારીના ઘરે પર રેડ, વૈભવી ઘર જોઈને અધિકારીઓનું મોઢું પણ રહી ગયું ખુલ્લું

શું એક સરકારી અધિકારીની એટલી ઓકાદ હોઈ શકે છે કે તે પોતાના ધરમાં સોનાનું ટોઈલેટ વાપરી શકે? તમે આ સાંભળીને ચોંકી ગયા હશો પરંતુ એવું શયું છે રુસમાં ત્યા એક ટ્રાફિક પોલિસ અધિકારીને ભ્રષ્ટાચાર અને રિશ્વત લેવાનાં કેસમાં ગિરફ્તાર કરવામાં આવ્યો અને જ્યારે તેનાં ઘરની તપાસ કરવામાં આવી તો અધિકારીઓવી આંખો ખુલ્લી જ રહી ગઈ.તપાસ કરવાવાળની ટીમને જ્યારે આરોપીના ઘરમાં રેડ પાડી તો તેની હવેલી, ભવ્ય રુમ, અસાધારણ સજાવટ, અને ત્યાં સુધી કે સોનાનું ટોઈલેટ જોઈને દંગ રહી ગયા. અધિકારીઓને પછી ભ્રષ્ટાચારથી ભેગી કરેલી બધી સંપતિઓનાં ફોટા પણ શેર કર્યા છે.
ખરેખર રુસની તપાસ સમિતિને દક્ષિણી સ્ટાવરોપોલમાં પોલિસ અધિકારી એલેક્સી સફોનોવ અને છ અન્ય લોકોને ભ્રષ્ટાચારના કેસમાં ધરપકડ કરી હતી. આ લોકોને એક ગુનેગારોને પરમિટ આપવાવાને બદલે પૈસા લેવાનાં શંકામાં ધરપકડ કરવામાં આવ્યો છે.
અધિકારીઓને સફોનોવની હવેલી પર જ્યારે રેડ પાડી તો ત્યાંથી સોનાનું ટોઈલેટ સહિત ઘણી વસ્તુઓ મળી. ઘરની સજાવટો એવી હતી કે લાગતું હતુ કે આ કોઈ રાજાનું ઘર છે.એલેક્સી સફોનોવ પર આરોપીને રિશ્વતના બદલે અનાજ કાર્ગો ટ્રન્સપોર્ટ પરમિટ જાહેર કર્યો હતો. પરમિટ કારણથી જ ટ્રાન્સપોર્ટર આરામથી પોલિસ ચોકીને પાર કરી ગયા અને તેને કોઈએ તેનું ચેકિંગ પણ ના થયું.રુસની તપાસ સમિતિ, જે મોટે તોર પર અમેરિકામાં એફબીઆઈની બરાબર છે, એને કહ્યું કે અધિકારી અને તેની સાથે ઘરપકડ કરવામાં આવેલ અન્ય લોકોને 19 મિલિયન રુબલ એટલે 1,91,77,266 રુપિયાની રિશ્વત મળી હતી.ઘરકપડ કરેલાં આરોપીઓમાં એક પૂર્વ વરિષ્ઠ અધિકારી, એક નિકીક્ષક અને ચાર નાગરિક શામેલ હતા, દેશના સૌથી મોટા રાજનૈતિક દળ-યૂનાઈટેડ રશિયાના એક વરિષ્ઠ રાજનેતા એલેક્જેન્ડર ખિન્શેટિનને કહ્યું કે 35થી વધારે ટ્રાફિક પોલિસ અધિકારીને એક મોટા ઓપરેશનની નીચે ધરપકડ કરવામાં આવ્યા છે.તપાસ માટે આ આરોપી અધિકારીની લગભગ 80 સંપતિઓ પર રેડ પાડી, જેમાં મોટી માત્રામાં નોટો, મોંઘી કાર અને દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા છે.

રિપોર્ટ… ડેવિડ પટેલ

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *