ધોડીપડા ગામ માં બીજેપી પ્રદેશ યુવા મોરચા તરફ થી કોરોના કાળ માં કિરણ વોરીર વ્યક્તિ અન્ય સેવક અને સંસ્થાઓ ને સમ્માનિત કરાયા

ઉમરગામ તાલુકા ના ધોડીપડા ગામ માં બીજેપી પ્રદેશ યુવા મોરચા તરફ થી કોરોના કાળ માં કિરણ વોરીર વ્યક્તિ અને સંસ્થા ઓ ને એમની કોરાના કાળ દરમિયાન લોક સેવા માટે કરેલ સેવાકીય કાર્ય બદલ , સમ્માનિત કરવા મા આવ્યા, પ્રદેશ યુવા મોરચા પ્રમુખ શ્રી પ્રશાંતભાઈ , અને ગુજરાત રાજ્ય ના વન અને આદિજાતિ મંત્રી શ્રી રમણભાઈ પાટકર જી, પ્રદેશ લઘુમતિ મોરચા ના મંત્રી ઈલિયાસ ભાઈ મલેક, લગુમાટી મોર્ચ ના વલસાડ જીલા પ્રમુખ ફારુક ભાઈ પેન વાલા હજાર હતા.જેમાં અન્ય સેવક અને સંસ્થાઓ ને સંમનીત કરાયા હતા.
જેમાં ઉમેરગામ ટાઉન જામા મસ્જિદના ના જમતી અને કમિટી ના સદસ્યોને એમની સેવા બદલ સમ્માનિત કરાયા હતા

રિપોર્ટ zafar shaikh

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *