“તપાસમાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ કેન્દ્રીય ગૃહમંત્રીનો ચંદ્રક”, 2021 એનાયત કરવામાં આવ્યા

પોલીસ વિભાગના 152 પોલીસ કર્મચારીઓને વર્ષ 2021 માટે “તપાસમાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ કેન્દ્રીય ગૃહમંત્રીનો ચંદ્રક” એનાયત કરવામાં આવ્યા છે (સાથે યાદી આપેલી છે). ગુનાની તપાસમાં ઉચ્ચ વ્યાવસાયિક ધોરણોને પ્રોત્સાહન આપવા માટે અને તપાસ અધિકારીઓ દ્વારા તપાસની કામગીરીમાં આવી ઉત્કૃષ્ટ કામગીરીને સ્વીકારવામાં આવે તેવા ઉદ્દેશ સાથે આ ચંદ્રકોની શરૂઆત 2018માં કરવામાં આવી હતી.આ પુરસ્કારો પ્રાપ્ત કરનારા કર્મચારીઓ પૈકી, CBIમાંથી 15, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર પોલીસ દરેકમાંથી 11, ઉત્તરપ્રદેશમાંથી 10, કેરળ અને રાજસ્થાન પોલીસમાંથી 9, તમિલનાડુ પોલીસમાંથી 8, બિહારમાંથી 7, ગુજરાત, કર્ણાટક અને દિલ્હી પોલીસ દરેકમાંથી 6, બાકીના અન્ય કર્મચારીઓ અન્ય રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી છે. આમાં અઠ્યાવીસ (28) મહિલા પોલીસ કર્મચારી છે.

વર્ષ 2021 માટે તપાસમાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ કેન્દ્રીય ગૃહમંત્રીના ચંદ્રક માટે પસંદગી પામેલા પોલીસ કર્મચારીઓના નામ

અનુક્રમ નંબરનામ અને રેન્ક (શ્રી/શ્રીમતી/સુશ્રી/કુમારી)રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશ/સંગઠનનું નામ
1શ્રી સમીનેની એન્થની રાજ, ઇન્સ્પેક્ટરઆંધ્રપ્રદેશ
2શ્રી બી. સુરેશ બાબુ, CIઆંધ્રપ્રદેશ
3શ્રી કે.વી.વી.એન.વી. પ્રસાદ, SDPOઆંધ્રપ્રદેશ
4શ્રી ટી. મધુ, CIઆંધ્રપ્રદેશ
5શ્રી કે રવિ મનોહર ચારે, SDPOઆંધ્રપ્રદેશ
6શ્રી એમ. હર્ષ વર્ધન, અધિક DCPઅરુણાચલ પ્રદેષ
7શ્રી વિવેકાનંદ દાસ, SSPઆસામ
8ડૉ. રશ્મી રેખા સરમાહ, નાયબ SPઆસામ
9શ્રી સુકુમાર સિંહા, ઇન્સ્પેક્ટરઆસામ
10શ્રી દિપંકર ગોગોઇ, SIઆસામ
11શ્રીમતી નિશિતા ગુરિઆ, SSPબિહાર
12શ્રી બાબદુ રામ, SSPબિહાર
13શ્રી હરી પ્રસાદ એસ., SPબિહાર
14શ્રી નિલેશ કુમાર, SPબિહાર
15શ્રી યોગેન્દ્ર કુમાર, SPબિહાર
16શ્રી ઉગ્રનાથ જ્હા, Inspબિહાર
17શ્રી મહંમદ નેયાઝ અહેમદ, CIબિહાર
18શ્રી રાજીવ શર્મા, DSPછત્તીસગઢ
19સુશ્રી ઇન્દિરા વૈષ્ણવ, SIછત્તીસગઢ
20શ્રીમતી ઇન્દુ શર્મા, ASIછત્તીસગઢ
21શ્રીમતી એઝિલ્ડા ડી’સૌઝા, નાયબ SPગોવા
22શ્રી નીતેશ પાંડે, ASPગુજરાત
23શ્રી વિધિ સોમદત્ત ચૌધરી, DCPગુજરાત
24શ્રી મહેન્દ્ર લક્ષ્મણ ભાઇ સાળુકે, PIગુજરાત
25શ્રી મંગુભાઇ વિઠ્ઠલભાઇ તડવી, PIગુજરાત
26શ્રી દર્શનસિંહ ભાગવતસિંહ બારડ, PIગુજરાત
27શ્રી એ. વાય. બલોચ, PIગુજરાત
28શ્રી અમન કુમાર, ઇન્સ્પેક્ટરહરિયાણા
29શ્રી અમિત દહિયા, DSPહરિયાણા
30શ્રીમતી કમલેશ, L/SIહરિયાણા
31શ્રીમતી પૂનમ કુમારી, L/ઇન્સ્પેક્ટરહરિયાણા
32શ્રીમતિ કિરણ બાલા, ઇન્સ્પેક્ટરહિમાચલ પ્રદેશ
33શ્રીમતી નિલ્ઝા અંગ્મો, નાયબ SPજમ્મુ અને કાશ્મીર/ લદાખ
34શ્રી ચંદ્ર શેખર આઝાદ, નાયબ SPઝારખંડ
35શ્રી શ્યામ કિશોર મ્હાતો, ઇન્સ્પેક્ટરઝારખંડ
36શ્રી પરમેશ્વર એ. હેગડે, નાયબ SPકર્ણાટક
37શ્રી એચ. એન. ધર્મેન્દ્ર, ACPકર્ણાટક
38શ્રી સી. બાલક્રિશ્ના, નાયબ SPકર્ણાટક
39શ્રી મનોજ હોવાલે, PIકર્ણાટક
40શ્રી દેવરાજ ટી. વી., CPIકર્ણાટક
41શ્રી શિવપ્પા સટ્ટેપ્પા કામતાગી, PIકર્ણાટક
42શ્રી સુજિત દાસ એસ., SPકેરળ
43શ્રી હરિ શંકર, AIGકેરળ
44શ્રી એ. અશોકન, નાયબ SPકેરળ
45શ્રી સીજુ બી.કે., ઇન્સ્પેક્ટરકેરળ
46શ્રી અલાવી સી., ઇન્સ્પેક્ટરકેરળ
  47શ્રી શિન્તો પી. કુરિયન, ઇન્સ્પેક્ટરકેરળ
  48શ્રી કે. જે. પીટર, ઇન્સ્પેક્ટરકેરળ
49શ્રી વી.વી. બેન્ની, નાયબ SPકેરળ
50શ્રી પી. વિક્રમન, નાયબ SPકેરળ
51શ્રી ઉમેશ પ્રતાપ સિંહ, ઇન્સ્પેક્ટરમધ્યપ્રદેશ
52શ્રી આલોક શ્રીવાસ્તવ, ઇન્સ્પેક્ટરમધ્યપ્રદેશ
53શ્રી અનિમેશ કુમાર દ્વિવેદી, ઇન્સ્પેક્ટરમધ્યપ્રદેશ
54શ્રીમતી આકાંક્ષા સહારે, SIમધ્યપ્રદેશ
55શ્રી સુનિલ લતા, ઇન્સ્પેક્ટરમધ્યપ્રદેશ
56શ્રી જીતેન્દ્ર સિંહ ભાસ્કર, ઇન્સ્પેક્ટરમધ્યપ્રદેશ
57શ્રીમતી આરતી ધૂર્વે, SIમધ્યપ્રદેશ
58શ્રી રેવલ સિંહ બારડે, ઇન્સ્પેક્ટરમધ્યપ્રદેશ
59સુશ્રી રામપ્યારી ધૂર્વે, SIમધ્યપ્રદેશ
60સુસ્રી અંજુ શર્મા, SIમધ્યપ્રદેશ
61શ્રી અભય નેમા, ઇન્સ્પેક્ટરમધ્યપ્રદેશ
62શ્રીમતી મમતા લૉરેન્સ ડી’સૌઝા, ઇન્સ્પેક્ટરમહારાષ્ટ્ર
63શ્રીમતી પદ્મજા અમબોલે બાધે, ACPમહારાષ્ટ્ર
64શ્રીમતી અલ્કા ધીરજ જાધવ, APIમહારાષ્ટ્ર
65શ્રીમતી પ્રિતિ પ્રકાશ તિપારે, ACPમહારાષ્ટ્ર
66શ્રી રાહુલ ધલસિંહ બહુરે, APIમહારાષ્ટ્ર
67શ્રી મનોહર નર્સાપ્પા પાટીલ, PIમહારાષ્ટ્ર
68શ્રી બાબુરાવ ભાઉસો મહામુની, નાયબ SPમહારાષ્ટ્ર
69શ્રી અજિત રાજારામ ટીકે, નાયબ SPમહારાષ્ટ્ર
70શ્રી સુનિલ શંકર શિંદે, ઇન્સ્પેક્ટરમહારાષ્ટ્ર
71શ્રી સુનિલ દેવીદાસ કડાસ્ને, SPમહારાષ્ટ્ર
72શ્રી ઉમેશ શંકર માણે પાટીલ, નાયબ SPમહારાષ્ટ્ર
73શ્રીમતી એમ. પ્રિયદર્શની દેવી W/SIમણીપુર
74શ્રી બનરાપ્લાંગ જીરવા, નાયબ SPમેઘાલય
75શ્રી વી.એલ. ચામા રાલ્તે, SIમિઝોરમ
76શ્રી તેમ્સુયાંગ્બા એઓ, UBSIનાગાલેન્ડ
77શ્રી દેવેન્દ્ર કુમાર મિલ્લિક, ઇન્સ્પેક્ટરઓડિશા
78શ્રી દેવેન્દ્ર કુમાર બિશ્વાસ, ઇન્સ્પેક્ટરઓડિશા
79શ્રી તૃપ્તિ રંજન નાયક, SIઓડિશા
80શ્રી શ્રીકાંત સાહુ, SIઓડિશા
81શ્રી સંદીપ ગોયલ, SSPપંજાબ
82શ્રી બલજીત સિંહ, ઇન્સ્પેક્ટરપંજાબ
83શ્રી અનંત કુમાર, અધિક SPરાજસ્થાન
84શ્રી સુરેશ શર્મા, નાયબ SPરાજસ્થાન
85શ્રી અનિલ કુમાર ડોરિયા, ઇન્સ્પેક્ટરરાજસ્થાન
86શ્રી દિનેશ લાખાવત, ઇન્સ્પેક્ટરરાજસ્થાન
87શ્રી દરાજા રામ, ઇન્સ્પેક્ટરરાજસ્થાન
88શ્રી અશોક અંજના, ઇન્સ્પેક્ટરરાજસ્થાન
89શ્રી ધર્મેન્દ્ર સિંહ, DCPરાજસ્થાન
90શ્રી અરુણ કુમાર, ઇન્સ્પેક્ટરરાજસ્થાન
91શ્રી ભવાની સિંહ, HCરાજસ્થાન
92શ્રી એમ. શ્રવણન, ઇન્સ્પેક્ટરતમિલનાડુ
93શ્રીમતી એ. અન્બારાસી, W/ઇન્સ્પેક્ટરતમિલનાડુ
94શ્રીમતી પી. કવિતા, W/ઇન્સ્પેક્ટરતમિલનાડુ
95શ્રી આર. જયવેલ, ઇન્સ્પેક્ટરતમિલનાડુ
96શ્રીમતી કે. કલૈસેલ્વી, W/ઇન્સ્પેક્ટરતમિલનાડુ
97શ્રી જી. મણીવન્નન, ઇન્સ્પેક્ટરતમિલનાડુ
98શ્રી પી. આર. ચિદમ્બરમુરુગેસન, ઇન્સ્પેક્ટરતમિલનાડુ
99શ્રીમતી સી. કાનમણી, W/ઇન્સ્પેક્ટરતમિલનાડુ
100શ્રી નયીની ભૂજંગ રાવ, ACPતેલંગાણા
  101શ્રી અલિગતી મધુસુદન, નાયબ SPતેલંગાણા
102શ્રી એન. શ્યામ પ્રસાદ રાવ, ACPતેલંગાણા
103શ્રી જી. શ્યામ સુંદર, ACPતેલંગાણા
104શ્રી નેનાવથ નાગેશ, SIતેલંગાણા
105શ્રીમતી રીટા દેવનાથ, WSIત્રિપુરા
106શ્રીમતી નીતા રાણી, ઇન્સ્પેક્ટરઉત્તરપ્રદેશ
107શ્રી મૂકેશ કુમાર સિંહ, ઇન્સ્પેક્ટરઉત્તરપ્રદેશ
108શ્રી અખિલેશ કુમાર મિશ્રા, ઇન્સ્પેક્ટરઉત્તરપ્રદેશ
109શ્રી ઘનશ્યામ શુકલા, SIઉત્તરપ્રદેશ
110શ્રી અશોક કુમાર, ઇન્સ્પેક્ટરઉત્તરપ્રદેશ
111શ્રી સંજય નાથ તિવારી, ઇન્સ્પેક્ટરઉત્તરપ્રદેશ
112શ્રીમતી શ્વેતા શ્રીવાસ્તવ, ACPઉત્તરપ્રદેશ
113શ્રી અરુણ કુમાર પાઠક, ઇન્સ્પેક્ટરઉત્તરપ્રદેશ
114શ્રી અનિલ કુમાર, SIઉત્તરપ્રદેશ
115શ્રી રામ પ્રકાશ યાદવ, ઇન્સ્પેક્ટરઉત્તરપ્રદેશ
116શ્રી પ્રદીપ કુમાર, ઇન્સ્પેક્ટરઉત્તરાખંડ
117શ્રી સુદીપ કુમાર દાસ, SIપશ્ચિમ બંગાળ
118શ્રી કૌશીકબર્તા મજુમદાર, SIપશ્ચિમ બંગાળ
119શ્રી સુમન સાધુખાન, SIપશ્ચિમ બંગાળ
120શ્રી જીતેન્દ્ર પ્રસાદ, SIપશ્ચિમ બંગાળ
121શ્રી કૃષ્ણવિજય જયંતિલાલ ગોહિલ, HCદાદરા અને નગર હવેલી/ દમણ અને દીવ
122સ્વ. શ્રી સતિષ ચંદેર શર્મા, ઇન્સ્પેક્ટર (મરણોપરાંત)દિલ્હી
123શ્રી અમલેશ્વર કુમાર રાય, ઇન્સ્પેક્ટરદિલ્હી
124શ્રી સંદીપ લામ્બા, ACPદિલ્હી
125શ્રી ગુરમીતસિંહ કટારિયા, ઇન્સ્પેક્ટરદિલ્હી
126શ્રી વિરેન્દર સિંહ, ઇન્સ્પેક્ટરદિલ્હી
127સુશ્રી ડોમ્નિકા પૂર્ટી, ઇન્સ્પેક્ટરદિલ્હી
128શ્રી અનુરાગ કુમાર, DIGNIA
129શ્રી અમિત સિંહ, SPNIA
130શ્રી રાકેશ બલવાલ, SPNIA
131શ્રી કંચન મિત્રા, નાયબ SPNIA
132શ્રી નિરજ શર્મા, ઇન્સ્પેક્ટરNIA
133શ્રી વિજય કુમાર શુકલા, અધિક SPCBI
134શ્રી શામ દત્ત, નાયબ SPCBI
135શ્રી કૌશલ કિશોર સિંહ, નાયબ SPCBI
136શ્રી રાજેન્દર સિંહ ગોસાંઇ, નાયબ SPCBI
137શ્રી આનંદ ક્રિષ્નન ટી. પી., નાયબ SPCBI
138શ્રી અતુલ હજેલા, નાયબ SPCBI
139શ્રી મહર્ષિ રાય હાજોંગ, નાયબ SPCBI
140શ્રી આસુતોષ કુમાર, નાયબ SPCBI
141શ્રી સરદારસિંહ ચૌહાણ, ઇન્સ્પેક્ટરCBI
142શ્રી રવિન્દર કુમાર, ઇન્સ્પેક્ટરCBI
143શ્રીમતી એ. બામા, ઇન્સ્પેક્ટરCBI
144શ્રી રાકેશ કુમાર શ્રીવાસ્તવ, ઇન્સ્પેક્ટરCBI
145શ્રી દીપક, ઇનસ્પેક્ટરCBI
146શ્રીમતી પચાઇઅમ્મલ સંપથ કુમાર, ઇનસ્પેક્ટરCBI
147શ્રી તરુણ ગૌર, ઇનસ્પેક્ટરCBI
148શ્રી સમીર ડી. વાનખેડે, ZDNCB
149શ્રી કમલ પાલ સિંહ, ZDNCB
150શ્રી રોહિત શ્રીવાસ્તવ, સુપરિન્ટેન્ડેન્ટNCB
151શ્રી લચ્છુબગાથા સન્યાસી બાબુ, IONCB
152શ્રી આશિષ રંજન પ્રસાદ, IONCB
KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM