સુરત જિલ્લા ભાજપ ના હોદેદારો તથા અગ્રણી નેતાઓ ની દિલ્હી શુભેચ્છા મુલાકાત લીધી

કમલમ દૈનિક, સંજય પટેલ

સુરત જિલ્લા ના ભાજપ પ્રમુખ શ્રી સંદિપ ભાઈ દેસાઈ , સુરત જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ભાવેશ પટેલ (બાબેન), સુ. ડી.કો.બેંક ના પ્રમુખ શ્રી નરેશ પટેલ,સુમુલ ડેરી ના પ્રમુખ શ્રી માનસિંહ ભાઈ પટેલ તથા ધારાસભ્ય શ્રી મુકેશ પટેલ અને અગ્રણી ઓ એ ભારત સરકાર ના ગૃહ તથા સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ, તથા પશુપાલન અને ડેરી ઉદ્યોગ મંત્રી શ્રી પુરષોત્તમ રૂપાલા , તથા ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલ અને રેલ્વે અને ટેક્ષટાઇલ રાજ્ય મંત્રી શ્રીમતી દર્શના બેન જરદોશ ની મુલાકાત તથા ચર્ચા કરી તેઓ ને શુભેચ્છા પાઠવી હતી..

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM