
દૂર દેશી અને દ્રષ્ટિવંત સમર્પણ ભાવ નેતૃત્વ થી ભારત દેશને સમગ્ર વિશ્વમાં ગૌરવશાળી બનાવનાર વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ ;વિશ્વભરમાં લોકપ્રિયતા મેળવનાર ભારતના દીર્ઘદૃષ્ટા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને 71માં જન્મદિન પ્રસંગે હાર્દિક શુભેચ્છાઓ
