ગાંધીનગર ખાતે શુભેચ્છા મુલાકાત વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટી પ્રમુખ શ્રી હેમંતભાઈ કંસારાજી

ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અને પેજ કમિટી ના પ્રણેતા શ્રી સી. આર. પાટીલજી તેમજ ગુજરાત સરકારના નવનિયુક્ત ગૃહ મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીજી, તથા ઉર્જા, પેટ્રોકેમીકલ વિભાગના રાજ્ય મંત્રી શ્રી મુકેશભાઈ પટેલજી ની ગાંધીનગર ખાતે શુભેચ્છા મુલાકાત

વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટી પ્રમુખ શ્રી હેમંતભાઈ કંસારાજી જિલ્લા મહામંત્રીશ્રી શિલ્પેશભાઈ દેસાઈ મહામંત્રી શ્રી કમલેશભાઈ પટેલ જિલ્લા ઉપપ્રમુખ શ્રી જીતેશભાઈ પટેલ જિલ્લા કોષાઅધ્યક્ષ શ્રી રાજેશભાઈ ભાનુશાલી ઉપસ્થિત રહ્યા હતા…

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *