વિજયાદશમી ના તહેવાર અંતર્ગત આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને “રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા શસ્ત્ર પુજન નો કાર્યક્રમ કસ્ટ ભજન હનુમાન મંદિર, પ્રમુખ સ્વામીનગર ભુજ મધે યોજાયો હતો

રાષ્ટ્રકાજે શસ્ત્ર અને શાસ્ત્ર પુજન આવશ્યક છે વિજયાદશમી ના તહેવાર અંતર્ગત આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને “રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા શસ્ત્ર પુજન નો કાર્યક્રમ કસ્ટ ભજન હનુમાન મંદિર, પ્રમુખ સ્વામીનગર ભુજ મધે યોજાયો હતો આ પ્રસંગે પ્રદેશ ના મહામંત્રી શ્રી શશીકાંત પટેલ જણાવ્યું હતું કે આજ નો પર્વ એ શસ્ત્ર પુજન નો ધાર્મિક ઉત્સવ છે અસત્ય પર સત્ય નો વિજય ,અધર્મ પર ધર્મ નો વિજય દિવસ છે દેશ રક્ષા ગાય રક્ષા, માટે “શાસ્ત્ર ની સાથે શસ્ત્ર નું ખૂબ મહત્વનું છે,આવનારી ભાવિ પેઢી ને ઇતિહાસ અને પરંપરા નું જ્ઞાન ને અનુસરી ને બહેનો અને યુવાનોએ ભાગ લીધો હતો. કાર્યક્રમ માંશ્રી કમલેશ ઠક્કર, શ્રી હરેશ પુરોહિત, શ્રી કપિલ મહેતા, શ્રી ચેતન ઠક્કર, શ્રી નરેન્દ્રસિંહ જાડેજા, શ્રી કુલદીપસિંહ જાડેજા, મહિલા અગ્રણી શ્રીમતી નિરંજના ભરતવાલા, શ્રીમતી મીતાબેન શાહ (પ્રમુખ) શ્રીમતી કૃષ્ણા ઠક્કર (મહામંત્રી) મિતલબેન, જ્યોતિબેન, ઓજશ્વિની ના પ્રમુખ શ્રીમતી હિના ઠાકરે વ્યવસ્થા સંભાળી હતી

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *