ફિનકેર બેંક દ્વારા માલપુર શાખા ખાતે નાણાકીય સાક્ષરતા કાયઁક્મ યાેજાયાે

ફિનકેર બેંક અને એન.આઈ.આઈ.ટી ફાઉન્ડેશન દ્વારા માલપુર શાખા ના ભૂજરી,બાકોર,નાનાવાડા, ગોવી‌ન્દપુર જેવા વિવિધ ગામમાં નાણાકીય સાક્ષરતા કાયઁક્મ યાેજાયાે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા ૧૪ થી ૧૮ ફેબ્રુઆરી ને નાણાકીય સાક્ષરતા સપ્તાહ તરીકે જાહેર કર્યુ છે, તેના ભાગરૂપે આ કાયઁક્મ મા ડીજીટલ બેંકીંગ, આેનલાઈન પેમેન્ટ ની સુવિધાઓ સાથે મયાઁદાઆે, બચત નું મહત્વ, ભારત સરકાર ની વીમા અને પેન્શન ની યાેજના,એ.ટી.એમ કાડઁ ના સલામત ઊપયોગ, સુકન્યા સમૃદ્ધિ યોજના વિષે માહિતી ડિવિઝન મેનેજર તેજસ જાેષી અને મેહુલ પંડયા દ્વારા આપવામાં આવી હતી.. વિવિધ ગામમાં ૧૦૦ થી વધુ લોકો એ કાયઁક્મ મા ભાગ લીધો હતો..

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *