


રિપોર્ટ : ચિરાગ પાન્ડેય
દેશની આઝાદી માટે બલિદાન આપનાર અમર શહીદ ભગતસિંહ, રાજગુરુ, સુખદેવને તેમના શહીદ દિવસ પર શ્રદ્ધાંજલિ ભાજપ વડોદરા મહાનગર યુવા મોરચા દ્વારા પ્રભાતફેરી કરવામાં આવી જેમાં મોટી સંખ્યા માં લોકો જોડાયા હતા અને ભાજપ વડોદરા ટીમ દ્વારા માલ્યા અર્પણ કરવામાં આવ્યુ.