
રાજકોટ : ભારત જન વિજ્ઞાન જાથાના સહયોગથી જીવનનગર વિકાસ સમિતિ, વોર્ડ નં. ૧૦ જાગૃત નાગરિક મંડળ, મહોત્સવ સમિતિ અને મહિલા મંડળના સંયુકત ઉપક્રમે જીવનનગર ચોકમાં ૪૧ માં વષ્ર્ો ચમત્કારિક રીતે હોળીનું પ્નાગ્ટય સાથે ધૂળેટી પર્વની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. સમિતિની પ્નવૃત્તિઓ સમાજ ઉપયોગી સાથે રાષ્ટ્ર ધર્મ પ્નેરિતની ભારોભાર પ્નશંસા કરવામાં આવી હતી.
મહોત્સવનું ઉદ્દઘાટન રાજકોટના મેયર ડૉ. પ્નદિપ ડવે કરતાં જણાવ્યું કે જીવનનગર વિસ્તાર પોતાની કામગીરી, એકતાને કારણે આકર્ષણનું કેન્દ્ર છે. સમિતિના સામાજીક, સેવાકીય, રાષ્ટ્રીય સાથે ત્યૌહાર–ઉત્સવોની ઉજવણી આગવી ઓળખ છે. સમાજ સેવાનું લક્ષ્ય હોય હાજરી આપવી ગમે છે.
રાજયના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ હોળી–ધુળેટી પર્વ નિમિત્તે રહીશોને અભિનંદન સાથે શુભેચ્છા પાઠવી હતી. આ વિસ્તારમાં જયંત પંડયા અવનવા કાર્યક્રમો યોજી પ્નવૃત્તિને જીવંત રાખે છે. એકતા–સંઘ ભાવનાના કારણે સફળતા મળે છે. મારો વિસ્તાર હંમેશા વિકાસની સાથે હોય ખોબે ને ખોબે મત આપે છે તેથી હાજરી આપવી ગૌરવ સમજું છું. રાજય–કેન્દ્ર સરકારનું પ્નથમ કર્તવ્ય પ્નજાનો વિશ્વાસ મળે તેવા કાર્યો કરવામાં આવે છે. આ વિસ્તાર ગૌરવશીલ છે. સમિતિના હોદ્દેદારો, મહિલા મંડળને ખાસ યાદ કર્યા હતા.
પ્નદેશ ભા.જ.પ. ના મહામંત્રી, પૂર્વ મેયર બીનાબેન આચાર્યે જણાવ્યું કે હું આ વિસ્તારમાંથી ચૂંટાઈ હતી. તેથી વારંવાર આવવાનું બનતું હતું. સમિતિના કાર્યોમાં સજાગતા જોવા મળે છે. રાજયમાં આગવું સ્થાન ધરાવે છે. જયંત પંડયાની સાથે રાખવાની અભિવ્યકિ્ આકર્ષણ ઉભું કરે છે. પર્વ નિમિત્તે શુભેચ્છા પાઠવી હતી.
પ્નદેશ ભા.જ.પ. ના મહિલા મોરચાના અગ્રગણી અંજલિબેન રૂપાણી, શહેર ભા.જ.પ. ના ઉપપ્નમુખ પરેશભાઈ હુંબલ, કોર્પોરેટરો નિરૂભા વાઘેલા, ચેતનભાઈ સુરેજા, વોર્ડ પ્નમુખ રજનીભાઈ ગોલ, મહામંત્રી હરેશભાઈ કાનાણી, મયુરીબેન ભાલારા, કેતનભાઈ મકવાણા, વિનોદરાય ભટ્ટ, પાર્થ ગોહેલ વિગેરે હોદ્દેદારો જીવનનગરના કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.
સંગીત સંધ્યાના જીગીશા રાવલ ગ્રૃપના વિપુલ બલદેવ, વિવેક રાવલ, નિખંજ ઉપાધ્યાય, અમિત રાવલ, જીગીશા રાવલ, મીતા બલદેવ, મયુરી ભાલારા, સંગીતકારોએ જુના–નવા ગીત રજૂ કરી રહીશોના દિલ જીતી લીધા હતા. મોડી રાત સુધી લોકોને જકડી રાખવામાં ગ્રૃપ સફળ રહ્યું હતું.
સમિતિના પ્નમુખ એડવોકેટ જયંત પંડયાએ સ્વાગત પ્નવચન કરતાં જણાવ્યું કે સફળતાનો તમામ યશ રહીશો, મહિલા મંડળને આપ્યો હતો. આ વિસ્તારમાં સકારાત્મક પ્નવૃત્તિ સાથે માનવતા સાથે માનવ ધર્મને પ્નાધાન્ય મુખ્ય લક્ષ્ય છે. રાજય–કેન્દ્ર સરકારના વિકાસશીલ કાર્યોમાં અગે્રસર હોય છે. અંજલિબેન અને વિજયભાઈ રૂપાણીએ વિસ્તારને પોતાનું માની હંમેશા પડખે રહ્યા છે. રૂપાણી પરિવારની ૧૦૮ સેવા જેવી કામગીરીથી રહીશો પ્નભાવિત છે. આગામી તેજસ્વી છાત્રોનો સન્માન સમારંભ, હનુમાન જયંતિની ઉજવણી સંબંધી જાહેરાત કરવામાં આવી હતી.
જાથાના જયંત પંડયાએ રસાયણ વિજ્ઞાનની મદદથી હોળીનું પ્નાગ્ટય કરાવ્યું હતું. મંત્રશક્થિી અગ્નિનું આપોઆપ પ્નગટાવીને પોલખોલ કરી વૈજ્ઞાનિક રીતે હોળી પ્નગટાવી હતી. મેયર ડવ સતત બીજા વષ્ર્ો હાજરી આપી રહીશોનો ઉત્સાહ વધાર્યો હતો. મહાનગરપાલિકાનો વિશેષ આભાર માન્યો હતો. આ વષ્ર્ો લોકોનો બમણો ધસારો જોઈ આશ્ચર્ય થયું હતું.
મહિલા મંડળના સહવ્યવસ્થાપક સુનિતાબેન વ્યાસની નિગરાહનીમાં શોભનાબેન ભાણવડિયા, ભારતીબેન ગંગદેવ, જયોતિબેન પુજારા, આશાબેન મજેઠીયા, હર્ષાબેન પંડયા, યોગીતાબેન જોબનપુત્રા, હંસાબેન ચુડાસમા, ચાંદનીબેન ગોર, હીનાબેન પંડયા, ક્રિશ્નાબેન પંડયા, અલ્કાબેન પંડયા, પ્નફુલ્લાબેન, ભદ્રાબેન, ભારતીબેન રાવલ, સરોજબેન, અલ્પાબેન, આરતીબેન, જયશ્રીબેન અને મહિલા મંડળના સદસ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી.
હોલિકાત્સૌવ ઉજવણીમાં જહેમત ઉઠાવનારા ઉપપ્નમુખ મુકેશભાઈ પોપટ, ડૉ. તેજસ ચોકસી, વિનોદરાય જે. ભટ્ટ, કેતન મકવાણા, પાર્થ ગોહેલ, પંકજભાઈ મહેતા, વિમલ પંડયા, અંકલેશ ગોહિલ, દિનેશભાઈ મકવાણા, અશોકભાઈ વાઘેલા, મનસુખભાઈ મૂર્તિકાર, વિનુભાઈ ઉપાધ્યાય, વિજયભાઈ જોબનપુત્રા, ગોવિંદભાઈ ગોહેલ, વિવેક રાવલ, નવીનભાઈ પુરોહિત, આકાશ પંડયા, અમિત ડાભી, નિશાંત ગોર સહિત અનેક યુવા વર્ગે કામગીરી કરતાં સફળતા મળી હતી. બંને પર્વને શાનદાર બનાવ્યો હતો. સવારે પ કલાકે ઘરે ઘરે પ્નસાદનું વિતરણ કર્યું હતું.
જીવનનગર, જ્ઞાનજીવન, દેશળદેવ પરા, અમી પાર્ક, શિવપરા, બ્રહ્મસમાજ, તિરૂપતિનગર, રાવલનગર, આસપાસ સોસાયટીના રહીશોએ હાજરી આપતા ગાંધીગ્રામ પોલીસ સ્ટેશને સુંદર ફરજ બજાવી હતી.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન વિનુભાઈ ભટ્ટ, કેતનભાઈ મકવાણા, પાર્થ ગોહેલ, સુનિતાબેન વ્યાસે કર્યું હતું.
ફોટો તસ્વીર : રાજકોટ રૈયા રોડ, જીવનનગર ચોકમાં ૪૧ મા વષ્ર્ો મહોત્સવનું ઉદ્દઘાટન મેયર ડૉ. પ્નદિપ ડવ કરે છે. બાજુમાં જયંત પંડયા દ્રષ્ટિપાત થાય છે. પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ઉદ્દબોધન આપે છે. હોળી પ્નાગ્ટય, શ્રદ્ધાળુઓ લોકો સંગીત સંધ્યા, કલાકારો, સમિતિના હોદ્દેદારો નજરે પડે છે.
- – રહીશોની એકતા, ભાતૃભાવને વંદન… પૂર્વ મેયર બીનાબેન આચાર્ય.
- – હોળીનું ચમત્કારિક પ્નાગ્ટયથી અભિભૂત… મેયર ડૉ. પ્નદિપ ડવ.
- – શહેર. ભા.જ.પ. ના હોદ્દેદારો, કોર્પોરેટરોએ હાજરી આપી.
- – સમિતિનું લક્ષ્ય માનવતા સાથે માનવ ધર્મ….. જયંત પંડયા.
- – જીવનનગર ચોકમાં માનવ મહેરામણ ઉમટી પડી, પોલીસની સરાહના.
