

























વેરાવળ સોમનાથ ખાતે તારીખ 1/4/2022 ના રોજ સોમનાથ ના ત્રિવેણી સ્મશન ના મહંત શ્રી તપસી મહારાજ ભ્રમલિંગ થયા તેણા ભંડારા માં સમગ્ર ભારત ભર માં થી સાધુ. આવેલા જેમા તપસી મહારાજ ના દાદા ગુરુ સાથે સાથે. સોમનાથ ત્રિવેણી સ્મશાન ના પ્રમુખશ્રી અને વેરાવળ પાટણ(સોમનાથ) સનાતન હિન્દુ સેવા સમાજ ના પ્રમુખશ્રી જીતુભાઈ કુહાડા તેમજ અમેરિકા થી પધારેલ . અનિલ ભાઈ પટેલ જે તપસવિ મહારાજ ના ભક્ત છે બીજા ભગત જાસ્મીન ભાઈ સોમનાથ ભગત છક્કાભાઈ સોમનાથ પ્રભૂડાસભાઈ ફોફંડી હરસિદ્ધિ આઇસ્ક્રીમ વારા વાણદ સમાજ મહેશ વાજા બારોટ સમાજ ના સુરેન્દ્રભાઈ બારોટ પાટીદાર સમાજ ના રસિક પટેલ સોની સમાજ ના લખુભાઈ સોની રમેસ ભાઈ સોની ડૉ. પરમાર દરબાર સમાજ ના રામજુભા બ્રાહ્મણ સમાજ ના ભૂપતભાઈ જાની ઉમેશભાઈ પંડીયા મિલન ભાઈ ભિડીયા ખારવા સમાજ ના પૂર્વ પટેલ નરસી ભાઈ ડાલકી રમેશભાઈ સિન્ધી સમાંજ કચ્છ માંથી પધારેલ જાડેજા બાપુ ખારવા સમાજ ના નારણભાઈ બંડિયા મધુભાઈ ગોહેલ પ્રવિણ ફોફંડી તેમજ હાજરો ની સાંખિયા માં સાધુ સંતો અને ભગતોએ હજરી આપી હતી આ તમામ ની હજારી માં ત્રિવેણી સ્મશા ના નેવા મહંત તરીકે. શ્રી હરિગીરી બાપુ ની નિમરુક કરવામાં આવી હાતી તેમજ હિન્દુ સમાજ ના ભાઈઓ બેહનો એ સેવા માં હાજર રહ્યા
