આહવા ખાતે આજે વિના મૂલ્યે દાંત રોગનો નિદાન અને સારવાર કેમ્પ યોજાશે

રિપોર્ટ ડાંગ અમરનાથ જગતાપ

આહવા સ્થિત વનબંધુ આરોગ્ય ધામ ખાતે આજે, એટલે તા.૦૮/૦૪/૨૦૨૨ના રોજ સવારે ૯:૦૦ થી સાંજના ૪:૦૦ વાગ્યા દરમિયાન દાંત રોગના નિદાન, અને સારવારનો કેમ્પ યોજાનાર છે.સંસ્થા તરફથી મળેલી વિગતો મુજબ કે.જે.પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત, વનબંધુ આરોગ્યધામ સ્થિત ડો.કિરણ સી. પટેલ મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલ ખાતે વિના મૂલ્યે ઉપલબ્ધ કરાવાઈ રહેલી આ સેવાનો, જરૂરિયાત મંદોને લાભ લેવા અનુરોધ કરાયો છે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *