પ્રધાનમંત્રી સવારે 9:30 વાગ્યે ડેફલિમ્પિક્સમાં ભારતની ટુકડી સાથે વાર્તાલાપ કરશે


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સવારે 9:30 વાગ્યે ડેફલિમ્પિક્સમાં ભારતના ટુકડી સાથે વાર્તાલાપ કરશે. તેમણે કહ્યું કે સમગ્ર ટુકડીએ ઈતિહાસ રચ્યો છે અને દરેક ભારતીયના ચહેરા પર સ્મિત લાવી દીધું છે.

પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું:

“સવારે 9:30 વાગ્યે ડેફલિમ્પિક્સમાં ભારતની ટુકડી સાથે વાર્તાલાપ કરવા માટે ઉત્સુક છું. સમગ્ર ટુકડીએ ઇતિહાસ રચ્યો છે અને દરેક ભારતીયના ચહેરા પર સ્મિત લાવી દીધું છે.”

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *