વિસનગર તાલુકાના લાછડી ગામ ખાતે શ્રી વારાહી માતાજીના ચતુર્થ વાર્ષિક પાટોત્સવ તથા નવચંડી યજ્ઞમાં મંત્રી શ્રી ૠષિકેશભાઈ પટેલ સાહેબની હાજરી

રિપોર્ટ અજીતસિંહ વિસનગર

વિસનગર તાલુકાના લાછડી ગામ ખાતે શ્રી વારાહી માતાજીના ચતુર્થ વાર્ષિક પાટોત્સવ તથા નવચંડી યજ્ઞમાં હાજરી આપવાનો અવસર પ્રાપ્ત થયો હતો.આ પ્રસંગે ગુજરાત સરકાર ના માનનીય આરોગ્ય પરિવાર કલ્યાણ તથા પાણી પુરવઠા મંત્રી શ્રી ૠષિકેશભાઈ પટેલ સાહેબ તથા મહેસાણા નગરપાલિકા પ્રમુખ વર્ષાબેન પટેલ તથા જીલ્લા ભાજપ ઉપપ્રમુખ રાજુભાઈ પટેલ તથા વિસનગર શહેર ભાજપ પ્રમુખ મનિષભાઈ પટેલ તથા મહેસાણા દૂધ સાગર ડેરી ના ડિરેક્ટર એલ. કે. પટેલ તથા વડનગર તાલુકા પંચાયત પ્રમુખ પરેશભાઈ પટેલ તથા વિસનગર તાલુકાભાજપ મહામંત્રી મહેશભાઈપટેલ તથા તાલુકાભાજપ ઉપપ્રમુખ કિર્તીભાઈ પટેલ સાથે માતાજીના આંગણે સાધુ સંતોના સાનિધ્યમાં પૂજા અર્ચના કરી, સૌ વડીલોના આશીર્વાદ પ્રાપ્ત કર્યાં તેમજ ભક્તિપૂર્વક પ્રાર્થના કરી.સૌ લાછડી ગ્રામ જનોનો હ્રદય પૂર્વક નો આભાર માન્યો…

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *