ગાંધીનગર થી પ્રસિદ્ધ થતું ગુજરાત ની વિકાસ ગાથા રજૂ કરતું એકમાત્ર અખબાર કમલમ જે ગુજરાતના છેવાડાના માનવી સુધી ગુજરાત સરકારની પ્રજાલક્ષી યોજના ઓ ને વાચા આપી રહ્યું છે ગુજરાતના વિકાસના કાર્યોને વધુ ને વધુ ચોક્કસ અને સરળ રીતે લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ હર હંમેશા કરતું રહેશે
પ્રજા અને સરકાર વચ્ચે નો સમન્વય સેતુ એટલે કમલમ અખબાર