દાહોદ થી ઇન્દોર હાઇવે પર દાહોદ ચોકડી પર અકસ્માત

મોરબી થી ઉડીસા દાહોદ ઇન્દોર હાઇવે પર થી ટાઇલસો ભરી જતા સમયે દાહોદ ચોકડી પર ટ્રંક ના સામે કાર આવી જતા કાર અકસ્માત થી બચાવવા જતા ટ્રક ચાલકે દાહોદ ચોકડી પર બનેલ ડિવાઈડર પર ચઢાવી હાયવે ની સાઈટ માં ખાડા માં ટ્રક ને ખાબકી દીધી જેમાં ટ્રક અને ટ્રક માં ભંરેલ ટાઇલસો નું મોટા પ્રમાણ માં નુકસાન થવા પામ્યું હતું .અકસ્માત થતાજ અજાણ્યો કાર ચાલક નાસી ગયો હતો જોત જોતા માં લોક તોડા ઉમટી પડ્યા અને દાહોદ ગ્રામ્ય પોલીસ ને જાણ કરવમાં આવી ઘટના ની જાણ થતાંજ પોલીસ તાબડ ટોબ દોડી આવી જે ઇજા ગ્રસ્ત ટ્રક ચાલક ને 108 મારફતે સરકારી દવાખાના માં ખસેડી વધુ તપાસ હાથ ધરી

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *