પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી દ્વારા ‘રાજમાતા’ વિજયારાજે સિંધિયાજી ના સમ્માનમાં આયોજિત વિશેષકાર્યક્રમ પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ’ ખાતે

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી દ્વારા ‘રાજમાતા’ વિજયારાજે સિંધિયાજી ના સમ્માનમાં આયોજિત વિશેષ સ્મારક સિક્કાના વિમોચન કાર્યક્રમને પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ’ ખાતે નિહાળતા પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલ અને માન. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ, પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી ભીખુભાઇ દલસાણીયા અને પ્રદેશ કોષાધ્યક્ષ શ્રી સુરેન્દ્રકાકા સહિતના પ્રદેશ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *