ડીસા માલગઢ માં ધારાસભ્યશ્રી શશીકાન્ત પંડ્યાનાં અધ્યક્ષ સ્થાને ભવ્ય સભાનું આયોજન કરવામાં આવ્યું

આ ગ્રુપનો એજન્ડા માલગઢ ગામનો વિકાસ આ ગ્રુપનાં પ્રમુખ તથા સભ્યો દ્વારા ધારાસભ્ય શ્રી નો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવામાં આવ્યો અત્યાર સુધીમાં માલગઢ મુકામે જે વિકાસનાં કાર્યો થયાં છે જે આજ સુધી થયાં નથી આવાજ વિકાસ નાં કાર્યો નો વેગ જળવાઈ રહે એવી અપીલ કરવામાં આવી આ પ્રસંગે પૂર્વ કોષાઅધ્યક્ષ ભારતીય જનતા પાર્ટી શ્રી કે.ટી.માળી, બક્ષીમોર્ચા મહામંત્રી બનાસકાંઠા જીલ્લા ભારતીય જનતા પાર્ટી એન.સી. માળી, તાલુકા ડેલીગેટ એન.ટી.માળી, મોરથલ ગોળીયા સરપંચ પરેશભાઇ માળી, ગેનાજી ગોળીયા સરપંચ અશોકજી ગેલોત ગામનાં વડીલો મિત્રો મોટી સંખ્યામાં હાજર રહ્યા…

આનંદ ઠકકર ડીસા

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *