પ્રધાનમંત્રીએ ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામને તેમની જયંતી નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પી

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામને તેમની જયંતી નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પી.પ્રધાનમંત્રીએ કહ્યું કે, “ડૉ. કલામને તેમની જયંતિ નિમિત્તે શ્રદ્ધાંજલિ. એક વૈજ્ઞાનિક અને ભારતના રાષ્ટ્રપતિ તરીકે ભારતના રાષ્ટ્રીય વિકાસમાં તેમના અમર્ય યોગદાનને ક્યારેય ભૂલી શકાશે નહીં

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *