દેવગઢ બારિયા તાલુકાના ડાગરીયા ગામમાં વિશાળકાય અજગર સફળતા પુર્વક રેસકયુ કરવામાં આવ્યું

દેવગઢ બારિયા તાલુકાના ડાગરીયા ગામમાં ના ખેતરમાં થી બારીયા વનવિભાગ ના સ્ટાફ ના માર્ગ દર્શન હેથળ અને કિંગ ઓફ રાજમહેલ સ્નેક રેસ્કયુ ટીમ દ્વારા અંદાજે 14 ફુટ લાંબો અને 30 કિલોગ્રામ વજન ધરાવતા વિશાળકાય અજગર સફળતા પુર્વક રેસકયુ કરવામાં આવ્યું હતું .જે વનવિભાગ ની ઉપસ્થિતિ માં ઉંચવણ ગામનાં જંગલમાં સફળતા પુર્વક છોડવા મા આવ્યો હતો

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM