રાષ્ટ્રપતિએ ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામને તેમની જન્મજયંતિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પી

રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદે રાષ્ટ્રપતિ ભવન ખાતે આજે (15 ઓક્ટોબર, 2020) ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામને તેમની જન્મજયંતિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પી હતી. રાષ્ટ્રપતિએ અને રાષ્ટ્રપતિ ભવનના અધિકારીઓએ ડૉ. કલામની છબી સમક્ષ પુષ્પાંજલિ અર્પણ કરી હતી

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *