

રિપોર્ટ : બીના પટેલ
આણંદ જિલ્લા ના વાસદ સ્થિત સતકૈવલ મંદિરના મહંત પરમ પુજ્ય અવિચળદાસજી મહારાજ બ્રહ્મલીન થયા તે નિમિતે આજરોજ વાસદ ખાતે અંતિમયાત્રા યોજાઈ સાંસદ શ્રી મિતેષભાઈ પટેલ પણ આ અંતિમયાત્રા માં જોડાયા હતા અને મહારાજશ્રીના અંતિમદર્શન કરી આશીર્વાદ લીધા હતા. આ સાથે મોટીસંખ્યામાં ભાવિકભક્તો અંતિમયાત્રામાં જોડાયા હતા.
