વલ્લભ વિદ્યાનગર શહેર ખાતે ભાજપ કાર્યાલય ના નવીનીકરણ માટે યોગદાન અપાયું.

રિપોર્ટ : બીના પટેલ

ણંદ જિલ્લાના વલ્લભ વિદ્યાનગર શહેર ખાતે આણંદ જીલ્લા નું ભારતીય જનતા પાર્ટી ના નવિન કાર્યાલય નું નિર્માણ થઈ રહ્યું છે ત્યારે પુર્વ સાંસદ દિલીપ પટેલ દ્રારા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલ જીની પ્રેરક ઉપસ્થીતિમાં ₹ ૧૧ લાખ નો ચેક આણંદ જીલ્લા ભા.જ.પા પ્રમુખ વિપુલ પટેલ ને સુપ્રત કરાયો હતો આ તકે આણંદ સાંસદ મિતેષભાઈ પટેલ, કરમસદ શહેર પ્રમુખ સુનીતભાઈ પટેલ તથા અન્ય ભાજપ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *