

રિપોર્ટ ,મયુર પટેલ
મહુવા તાલુકા ગ્રામ સેવા સમાજ કરચેલીયા સંસ્થા સંચાલિત અશ્રમ શાળા વહેવલ અને અશ્રમ શાળા પુના તથા સર્વોદય કેળવણી મંડળ સંચાલિત અશ્રમ શાળા કર્ચેલિયા મા નવા વર્ગ ખંડ બાંધકામ નું ખાત મુહૂર્ત સમુલ ડેરી ના પ્રમુખ અને સંસ્થા ના પ્રમુખ માનસિંહ ભાઈ પટેલ તથા ટ્રસ્ટી શ્રી અશોકભાઈ શાહ નયના બેન શાહ હસ્તે કરવામાં આવ્યું તથા સુરેશ ભાઈ શાહ, પ્રભુ ભાઈ પટેલ, બહાદુર ભાઈ અને અંબાબેન ચૌધરી, વહેવલ દૂધ ડેરી ના પ્રમુખ નરોત્તમ ભાઈ પટેલ, મહુવા સુગર ના ડાઇરેક્ટર વિપુલભાઈ પટેલ,સુરત ડી કો બેંક ના ડાઇરેક્ટર બાલુભાઇ પટેલ,ઝવેરભાઈ પટેલ, આનવલ ના માજી સરપંચ ઠાકોરભાઈ ચા વાલા, આચાર્ય પ્રેમકુમાર ગોસ્વામી, કલ્પેશ પટેલ, કમલેશ પટેલ, ધર્મેશ પટેલ, ભરત પટેલ, વિગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તથા અશ્રમ શાળા કર્ચેલિયા મા માનસિંહ ભાઈ પટેલ, અશોક ભાઈ શાહ નયના બેન શાહ, સુરેશ ભાઈ શાહ, હિતેઇન્દ્ર વ્યાસ, સતીષ પટેલ, બચુ ભાઈ પટેલ, વિગેરે ઉપસ્થિતિ માં ખાત મુહૂર્ત સંપન્ન થયું હતું
