તાપી – સોનગઢ વિસ્તારની આદિજાતિ સમાજના કલ્યાણ અર્થે કાર્યરત સરકારની યોજનાઓ વિશે ડો. આરતીબેન ભીલ માહિતી પ્રદાન કરવામાં આવી

તાપી – સોનગઢ વિસ્તારની મહિલાઓ દ્વારા આયોજિત બેઠકમાં શુભારંભ ટ્રસ્ટની સમગ્ર ટીમ સાથે હાજરી આપી, માન.વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના સ્ત્રી સશક્તિકરણના સંકલ્પને ચરિતાર્થ કરવા સહિત આદિજાતિ સમાજના કલ્યાણ અર્થે કાર્યરત સરકારની યોજનાઓ વિશે ડો. આરતીબેન ભીલ દ્વારા ઉપસ્થિત નાગરિકોને માહિતી પ્રદાન કરવામાં આવી

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *