

રિપોર્ટ : બીના પટેલ
ઉમરેઠ નાસિક વાલા હોલ ખાતે” પેજ સમિતિ સંપર્ક સંવાદ કાર્યક્રમ “અંતર્ગત ઉમરેઠ વિધાનસભા વિસ્તાર ની ભારતીય જનતા પાર્ટીની બેઠક યોજાઈ.આ કાર્યક્રમ ગુજરાત ભાજપના મહામંત્રી અને મધ્યમ ના પ્રભારી માનનીય શ્રી ભાર્ગવ ભાઈ ભટ્ટ ના અધ્યક્ષ સ્થાને યોજાયેલ. આ કાર્યક્રમમાં ઉમરેઠના ધારાસભ્ય શ્રી ગોવિંદભાઈ પરમાર, સંસદ શ્રી મિતેશભાઈ પટેલ, ઉમરેઠ વિધાનસભા પ્રભારી દશરથભાઈ પટેલ, જિલ્લા મહામંત્રી શ્રી નિરવભાઈ અમીન, મયુરભાઈ સુથાર, ઉમરેઠ તાલુકા ભાજપ પ્રમુખ વિમલભાઈ પટેલ, ઉમરેઠ શહેર ભાજપ પ્રમુખ હર્ષ શહેરા વાળા, ઓડ શહેર ભાજપ પ્રમુખ ભરતભાઈ પટેલ, આણંદ તાલુકા ભાજપ પ્રમુખ દિનેશભાઈ, જિલ્લા ઉપપ્રમુખ નરેન્દ્રસિંહ ચૌહાણ, સર્વે સંગઠનના મહામંત્રી શ્રી ઓ, ઉમરેઠ તાલુકા પંચાયત પ્રમુખ રંજન પરમાર, ઉમરેઠ નગરપાલિકા પ્રમુખ રમીલાબેન પટેલ, આણંદ તાલુકા પંચાયત પ્રમુખ અંજનાબેન પટેલ, સર્વે જિલ્લા પંચાયત સભ્યશ્રીઓ, તાલુકા પંચાયત સભ્યશ્રીઓ, નગરપાલિકાના સદસ્યશ્રીઓ, સર્વે સંગઠન તથા મોરચાના પ દા ધિકારીશ્રીઓ, તમામ શક્તિ કેન્દ્રના સંયોજક , પ્રભારી શ્રી ઓ, હાજર રહ્યા હતા.