

રિપોર્ટ : બીના પટેલ
આણંદ જિલ્લા માં વિદ્યાનગર કમલમ ખાતે આણંદ વિધાનસભાના શક્તિ કેન્દ્ર પ્રભારી અને શક્તિ કેન્દ્રના સંયોજક મંડલ સાથે સંવાદ બેઠક યોજાઇ આ બેઠક માનનીય મહામંત્રી શ્રી ભાર્ગવભાઈ ભટ્ટ સાહેબની અધ્યક્ષતામાં યોજાઈ તેમની સાથે સાંસદ શ્રી મિતેષભાઈ પટેલ, જીલ્લા પ્રમુખ વિપુલભાઈ પટેલ જીલ્લા મહામંત્રી શ્રી નીરવભાઈ અમીન, જીલ્લા મહામંત્રી શ્રી મયુરભાઈ સુથાર, આણંદ વિધાનસભાના પ્રભારી સુરેશભાઈ ભટ્ટ સહિત મોટી સંખ્યામાં કાર્યકતો ઉપસ્થિત રહ્યા હતા.