વિસનગર એ.પી એમ સી હૉલ ખાતે મતદાર યાદી સુધારણા કાર્યક્રમ યોજાયો

વિસનગર એ.પી એમ સી હૉલ ખાતે ગુજરાત પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજીની અધ્યક્ષતા મા તાલુકા / શહેર ભાજપ ના પ્રમુખ. મહામંત્રીઓ શકતીકેન્દ્રો ના સંયોજક તથા પ્રભારીઓ સાથે પેજપ્રમુખ. પેજ સમિતિ ના સભ્યો તથા બૂથ પ્રમુખો સાથે સંપર્ક સહ પરિચય કરી સંવાદ સહ બુથ શશક્તિ કરણ તથા મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત માર્ગદર્શન કરી આગામી રવિવાર ના રોજ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ના મન કી બાત કાર્યક્રમ મા ઉપસ્થિત રહેવા માટે સૂચન કરવામા આવેલ આ બેઠક મા જીલ્લા ભાજપ પ્રમુખ જશુભાઈ પટેલ તથા વિસનગર વિધાન સભા પ્રભારી રમેશભાઈ દેસાઈ તથા જીલ્લા ભાજપ મહામંત્રી અને જોન પ્રભારી શૈલેષભાઈ પટેલ તથા જીલ્લા ભાજપ મહામંત્રી શ્રીઓ જે.એફ ચૌધરી તથા ભગાજી ઠાકોર તથા તાલુકાભાજપ પ્રમુખ સતિષભાઈ પટેલ તથા શહેર ભાજપ પ્રમુખ મનિષભાઈ પટેલ તથા તાલુકાભાજપ મહામંત્રીઓ મહેશભાઈ પટેલ તથા મહેન્દ્રભાઈ ચૌધરી તથા શહેર મહામંત્રીઓ આર ડી દેસાઈ તથા પ્રકાશભાઈ પટેલ તથા વિસ્તારક સાવનભાઈ ખાટ તથા તાલુકા /શહેર શકતીકેન્દ્ર ના સંયોજક તથા પ્રભારીઓ હાજર રહ્યા

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *