“રક્તદાન એ સાત્વિક દાન”


ભરૂચ શહેર ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરિત ડોક્ટર હેડગેવાર જન્મ શતાબ્દી સેવા સમિતિ અને ડો. કિરણ સી પટેલ મેડિકલ કોલેજ, ભરૂચ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો, 51 થી વધુ લોકોએ બ્લડ ડોનેશન કર્યું.
આ પ્રસંગે ડોક્ટર હેડગેવાર જન્મ શતાબ્દી સેવા સમિતિના ટ્રસ્ટી શ્રી હરિહર ભાઈ ભટ્ટ અને શ્રી મુક્તાનંદ સ્વામીજી હાજર રહ્યા.
નરેન્દ્ર પટેલ – ભરૂચ
