ટંકારા તાલુકા ના ગામે કથા નું આગવું આમંત્રણ આપવા પ્રવાસ કાર્યક્રમ

કોરોનાની મહામારી ના કારણે મોરબી જિલ્લામાં અસંખ્ય પરિવારજનોએ ગુમાવેલ દિવંગતોની “આત્માને મોક્ષાર્થે” ભાગવત આચાર્યશ્રી પ. પૂ. ભાઈશ્રી રમેશભાઈઓઝાના દિવ્ય મુખેથી શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનનય નું આયોજન કરેલ છે, આ કથા નું “જાહેર આમંત્રણ” આપવા માટે મોરબી ના તમામ આગેવો દ્વારા આજ રોજ ટંકારા તાલુકા નો પ્રવાસમાં કરેલ આ તકે માજી જિલ્લા પંચાયત સદસ્ય ગોપાલ ભાઈ સરડવા, ટંકારા ભાજપ મહિલા મોરચા પ્રમુખ શ્રી ભાવના બેન કૈલા, માજી કારોબારી સમિતિ ના ચેરમેન શ્રી રજનીભાઈ અગોલા, અગ્રણી ઉદ્યોગપતિ શ્રી નિલેશભાઈ કોરડીયા જયશ્રીબેન સીનોજીયા મહામંત્રી શ્રી ટંકારા તાલુકા મહિલા મોરચા , કવિતાબેન જોષી કારોબારી સદસ્યશ્રી , નું ગ્રામ જનો દ્વારા ભાવભર્યું સ્વાગત કર્યું હતુ

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *