સાંકળચંદ પટેલ યુનિવર્સિટી, ફેકલ્ટી ઓફ કોમર્સ, શ્રીમતી એસ.એસ. પટેલ નૂતન સાયન્સ એન્ડ કોમર્સ કોલેજ માં શિક્ષક દિવસ ની ઉજવણી  

તા. 05/09/2022 ના રોજ સાંકળચંદ પટેલ યુનિવર્સિટી સંચાલિત શ્રીમતી એસ. એસ. પટેલ નુતન સાયન્સ એન્ડ કોમર્સ કોલેજ, વિસનગર ના કોમર્સ વિભાગમાં  વિદ્યાર્થીઓ માટે શિક્ષક દિવસનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કુલ 14 વિદ્યાર્થીઓએ શિક્ષક તરીકે કામગીરી કરી હતી. આ કાર્યક્રમના  આયોજન અને સંચાલનમાં સંસ્થાના શૈક્ષણિક અને બિનશૈક્ષણિક  સ્ટાફ એ મહત્વ નો ભાગ ભજવ્યો હતો. કાર્યક્રમના અંતે વિદ્યાર્થીઓને પ્રોત્સાહક ઇનામોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કોલેજના પ્રિન્સિપાલ ડો.રાજેશ એમ. પટેલ, યુનિવર્સિટી ના પ્રેસિડેંટ શ્રી પ્રકાશ પટેલ અને પ્રોવોસ્ટ ડો. ડી.જે.શાહ સાહેબે શુભેચ્છાઓ પાઠવી હતી.   

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *