બી.સી.એ. અને એમ.સી.એ. કોલેજ, સાંકળચંદ પટેલ યુનિવર્સિટી વિસનગર ખાતે પ્લેસમેંટ નું આયોજન કરવામાં આવ્યું

બી.સી.એ. અને એમ.સી.એ. કોલેજ, સાંકળચંદ પટેલ યુનિવર્સિટી વિસનગર ખાતે પ્લેસમેંટ નું આયોજન કરવામાં આવ્યું

શ્રી સી.જે. પટેલ કોલેજ ઓફ કોમ્પ્યુટર સ્ટડીઝ (B.C.A.), સાંકળચંદ પટેલ યુનિવર્સિટી, વિસનગર ખાતે SHIVOHM SOFTECH PVT. LTD., Ahmedabad દ્વારા પ્લેસમેંટ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બીસીએ (B.C.A.) અને એમસીએ (M.C.A.) ના ટોટલ 45 વિધ્યાર્થીઑએ ઇન્ટરવ્યૂ માં ભાગ લીધો હતો. આ પ્લેસમેંટ પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય વિધ્યાર્થીઓને સારી કંપની માં નોકરી ની તક આપવાનો હતો. .આ ઇન્ટરવ્યૂ ની પ્રોસેસ માં પહેલા વિદ્યાર્થીઓએ લેખિત ટેસ્ટ આપ્યો અને જે વિધ્યાર્થીઑ આ ટેસ્ટમાં પાસ થયા તેઓના ટેકનિકલ અને HR દ્વારા પર્સનલ ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યા હતા. વિધ્યાર્થીઑના પર્ફોમન્સ પ્રમાણે સીલેક્સન કરવામાં આવ્યું હતું. જેમાં લીંબચીયા જઈનીશ (BCA કોલેજ) તથા વણકર હીરલ (MCA કોલેજ) નું સિલેક્સન થયેલ છે. આ પ્લેસમેંટ ડ્રાઇવ માટે પ્લેસમેંટ ઓફિસર પ્રો.શાહનવાજખાન પઠાણ અને તમામ સ્ટાફનો સહયોગ પ્રાપ્ત થયો હતો. આ on campus પ્લેસમેંટ માટે B.C.A. કોલેજના ઈન્ચાર્જ પ્રિન્સીપાલ ડો. અભિજીતસિંહ જાડેજા, પ્રોવોસ્ટ ડો. ડી. જે. શાહ તથા સંસ્થાના પ્રેસિડેંટ પ્રકાશ પટેલ સાહેબ દ્વારા બી.સી.એ. અને એમ.સી.એ. ડિપાર્ટમેંટ ને અભિનંદન પાઠવવામાં આવ્યા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *