ભરૂચ જીલ્લા ભાજપ મહિલા મોરચો અને જીલ્લા ડોક્ટર સેલ દ્વારા દીકરીઓનું હિમોગ્લોબિન ચેકઅપ કેમ્પ યોજાયો.

હિમોગ્લોબીન ચેકઅપ સાથે આર્યનની દવાનું વિતરણ કરવામાં આવ્યું

કમલમ્ ન્યુઝ,નરેન્દ્ર પટેલ

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના જન્મ દિવસ નિમિતે સેવા પખવાડિયા અંતર્ગત ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા 14 મંડલમા કુલ 1400થી વધુ હાઈસ્કૂલની વિદ્યાર્થી દીકરીઓનું હિમોગ્લોબીન ચેક કરવામાં આવ્યું.
આ પ્રસંગે જિલ્લા ભાજપ મહિલા મોરચા પ્રમુખ શ્રી કામિનીબેન પંચાલ, જીલ્લા ડોક્ટર સેલ પ્રમુખ ડૉ. નિલેશ દેસાઈ તેમજ ડૉ. હેતુલ ઠક્કર દ્વારા આયોજન કરવામાં આવ્યું અને હાજર રહ્યા તેમજ વિવિધ મંડલના માહિલા મોરચાના પદાધિકારીઓ અને મહિલા કાર્યકર બહેનો હાજર રહ્યા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *